લોકો ફરી લાઈનમાં લાગવા મજબૂર, જુનાગઢમાં લોકો થાક્યા તો કરી ચપ્પલોની કતાર, જાણો શું છે રહસ્ય... - aadhar update in junagadh (2024)

જૂનાગઢ: દેશના લોકોને તો જાણે લાઈનમાં રહેવાની હવે આદત જ પાડી દેવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે, અગાઉ નોટબંધી હોય કે કોરોનામાં દવા કે હોસ્પિટલમાં બેડ માટેની જહેમત હોય, હવે એક નવા સરકારી નિર્ણય પછી લોકોની ફરી લાઈન જોવા મળી રહી છે. જોકે હવે જાણે લોકોએ પોતાના થાકનો એક અલગ રસ્તો કાઢ્યો છે, ચપ્પલને જ લાઈનમાં લગાવી દીધા છે, પણ હવે જાણે તેમને આદત પડી ગઈ છે. આધારકાર્ડ માટે e-KYC ઉના તાલુકાના લોકો માટે ગળામાં ફસાયેલું હાડકું બની રહ્યું છે. લોકો વહેલી સવારે 5:00 વાગે ઊઠીને મામલતદાર કચેરીએ તેમનો નંબર પહેલો આવે તે માટે ચપલોની લાઈન લગાવીને e-KYC રજીસ્ટ્રેશન થાય તે માટે રાહ જોતા કચેરીમાં બેસી રહે છે.

e-KYC માટે ચપલોની પંગત: ઉના તાલુકામાં આધારકાર્ડની e-KYC ને લઈને લોકો ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. શાળામાં દિવાળી સત્ર પૂરું થઈ રહ્યું છે. શિષ્યવૃત્તિ મેળવવા માટે માતા પિતાના આધારકાર્ડ સાથે વિદ્યાર્થીનો આધારકાર્ડ e-KYC માટે ઉના તાલુકામાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીઓ ભારે મહેનત કરી રહ્યા છે. વહેલી સવારે પાંચ વાગે ઊઠીને ઉના મામલતદાર કચેરી પર જાણે કે કોઈ ધર્મસ્થાનોમાં ચપલોની કતાર લાગી હોય તે પ્રકારે તેમનો ક્રમ પહેલો આવે તે માટે ચપલોની કતાર લગાવીને બેઠેલા જોવા મળે છે.

મામલતદાર કચેરીએ e-KYC માટે લોકોની ભીડ ઉમટી (Etv Bharat Gujarat)

ગ્રામ્ય કક્ષાએ પણ e-KYC ઉપલબ્ધ: ઉના મામલતદાર કચેરી ખાતે e-KYC લિંકઅપ માટે આવતા અરજદારોની મુશ્કેલી ઓછી થાય તે માટે ગ્રામ્ય કક્ષાએ વી.સી મારફતે પણ શાળામાં અભ્યાસ કરતા બાળકોની e-KYC થઈ શકે છે. આ પ્રકારની સુચના તાલુકાના તમામ શાળાના શિક્ષકોને આપવામાં આવી છે તેમ છતાં વાલીઓ મામલતદાર કચેરીએ e-KYC માટે આવી રહ્યા છે.

મામલતદાર કચેરીમાં 10:00 વાગ્યાથી કામગીરી શરૂ થાય છે અને મોડી સાંજ સુધી તે ચાલે છે. આવા સમયે e-KYC માટે આવેલા પ્રત્યેક વાલીને આધારકાર્ડ લિંકઅપ કરવું ખૂબ મુશ્કેલ છે. નેટવર્કના પ્રોબ્લેમ હોવાને કારણે પણ ઓનલાઇન પ્રક્રિયાથી સમગ્ર મામલો પૂરો કરવાનો હોય છે. જેથી વધુ સમય લાગે છે જેને કારણે પ્રતિ દિવસે આવેલા તમામ અરજદારોને સંતોષ આપી શકાતો નથી.

લોકો ફરી લાઈનમાં લાગવા મજબૂર, જુનાગઢમાં લોકો થાક્યા તો કરી ચપ્પલોની કતાર, જાણો શું છે રહસ્ય... - aadhar update in junagadh (2)

મામલતદાર કચેરીએ લોકોની ભીડ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. જામનગરમાં આધારકાર્ડ અપડેટ માટે અરજદારોને ધર્મના ધક્કા, જાણો Etv Bharatના રિયાલિટી ચેકમાં... - Aadhaar card update in Jamnagar
  2. નકલી બિયારણને લીધે રાજકોટના ખેડૂતોને નુકસાનીની રાવ ઉઠીઃ માન્યતા વગરની 5થી વધુ કંપનીઓ દ્વારા વેચાણનો ખુલાસો - fake seeds in Gujarat

લોકો ફરી લાઈનમાં લાગવા મજબૂર, જુનાગઢમાં લોકો થાક્યા તો કરી ચપ્પલોની કતાર, જાણો શું છે રહસ્ય... - aadhar update in junagadh (3)

મામલતદાર કચેરીએ ચપલોની લાઈન (Etv Bharat Gujarat)

મામલતદાર કચેરીમાં 10:00 વાગ્યાથી કામગીરી શરૂ થાય છે અને મોડી સાંજ સુધી તે ચાલે છે. આવા સમયે e-KYC માટે આવેલા પ્રત્યેક વાલીને આધારકાર્ડ લિંકઅપ કરવું ખૂબ મુશ્કેલ છે. નેટવર્કના પ્રોબ્લેમ હોવાને કારણે પણ ઓનલાઇન પ્રક્રિયાથી સમગ્ર મામલો પૂરો કરવાનો હોય છે. જેથી વધુ સમય લાગે છે જેને કારણે પ્રતિ દિવસે આવેલા તમામ અરજદારોને સંતોષ આપી શકાતો નથી.

લોકો ફરી લાઈનમાં લાગવા મજબૂર, જુનાગઢમાં લોકો થાક્યા તો કરી ચપ્પલોની કતાર, જાણો શું છે રહસ્ય... - aadhar update in junagadh (4)

મામલતદાર કચેરીએ લોકોની ભીડ (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. જામનગરમાં આધારકાર્ડ અપડેટ માટે અરજદારોને ધર્મના ધક્કા, જાણો Etv Bharatના રિયાલિટી ચેકમાં... - Aadhaar card update in Jamnagar
  2. નકલી બિયારણને લીધે રાજકોટના ખેડૂતોને નુકસાનીની રાવ ઉઠીઃ માન્યતા વગરની 5થી વધુ કંપનીઓ દ્વારા વેચાણનો ખુલાસો - fake seeds in Gujarat

Last Updated :

Sep 26, 2024, 7:12 PM IST

લોકો ફરી લાઈનમાં લાગવા મજબૂર, જુનાગઢમાં લોકો થાક્યા તો કરી ચપ્પલોની કતાર, જાણો શું છે રહસ્ય... - aadhar update in junagadh (2024)
Top Articles
Latest Posts
Recommended Articles
Article information

Author: Pres. Carey Rath

Last Updated:

Views: 6128

Rating: 4 / 5 (41 voted)

Reviews: 88% of readers found this page helpful

Author information

Name: Pres. Carey Rath

Birthday: 1997-03-06

Address: 14955 Ledner Trail, East Rodrickfort, NE 85127-8369

Phone: +18682428114917

Job: National Technology Representative

Hobby: Sand art, Drama, Web surfing, Cycling, Brazilian jiu-jitsu, Leather crafting, Creative writing

Introduction: My name is Pres. Carey Rath, I am a faithful, funny, vast, joyous, lively, brave, glamorous person who loves writing and wants to share my knowledge and understanding with you.